અમરેલી એલ.સી.બી. દ્વારા એક માસ અગાઉ સાવરકુંડલાના ઓળીયા ગામે થયેલ હત્યા તેમજ ૫૦થી વધુ ચીલઝડપ કરનાર આરોપીને કુલ મુદ્દામાલ કિં.રૂ. ૩,૪૧,૧૧૪/- સાથે ધરપકડ કરી, હત્યા તેમજ ચીલઝડપનો ભેદ ઉકેલ્યો

અમરેલી એલ.સી.બી. દ્વારા એક માસ અગાઉ સાવરકુંડલાના ઓળીયા ગામે થયેલ હત્યા તેમજ ૫૦થી વધુ ચીલઝડપ કરનાર આરોપીને કુલ મુદ્દામાલ કિં.રૂ. ૩,૪૧,૧૧૪/- સાથે ધરપકડ કરી, હત્યા તેમજ ચીલઝડપનો ભેદ ઉકેલ્યો.

આરોપીએ અમરેલી,રાજકોટ,જામનગર,વડોદરા તથા સુરત જિલ્લાઓમાં મહિલાઓને ટાર્ગેટ કરી ચીલઝડપ કરતો

Translate »
%d bloggers like this: