Amreli લેડી ડોન સોનુ ડાંગરના વાયરલ વિડીયોનો મામલો

બ્રેકીંગ
અમરેલી:લેડી ડોન સોનુ ડાંગરના વાયરલ વિડીયોનો મામલો

અમરેલી એસ.પી.અને પી.એસ.આઈ.વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી મુદ્દે નોંધાઈ પોલીસ ફરીયાદ

સોનુ ડાંગર સામે નોંધાઈ સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ

આઈ.પી.સી.કલમ 109, 189, 228, 295 (ક), 500, 504, 506(2) અને આઈ.ટી.એક્ટ 67 મુજબ નોંધાયો ગુન્હો

સાવરકુંડલા તાલુકા પી.એસ.આઈ.અલ્પા ડોડીયાએ નોંધાવી સોનુ ડાંગર સામે ફરીયાદ

 

દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો સત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર

Translate »
%d bloggers like this: