આજ રોજ માંધાતા ફાઊન્ડેશન ટ્રસ્ટ-ધંધુકા દ્વારા વિદ્યાર્થીભવન ના ખાતમુહુર્ત કરવા મા આવ્યુ

શ્રી દક્ષિણામૂર્તિ શાળા-જાળીયા ખાતે
મુખ્ય દાતાશ્રી લાલજી ભાઇ મેર પૂર્વ
ધારાસભ્ય શ્રી હાલ ના યુવા ધારાસભ્ય શ્રી
રાજેશભાઈ ગોહીલ તથા સંસ્થા ના પ્રમુખ
શ્રી રણછોડભાઈ મેર પૂર્વ ધારાસભ્ય શ્રી
સાગરભાઈ સોલંકી, ડી.ડી સાકરીયા,
ડી.ડી સોલંકી, લાલજીભાઈ ભુભાણી
તથા તમામ ટસ્ટીઓ તેમજ ચાર તાલુકા
(ધંધૂકા,બરવાળા,રાણપુર,ધોલેરા) ના
તમામ આગેવાન મિત્રો તથા સમાજ સેવકો
ખાસ ઊપસ્થિત રહ્યા હતા.તમામ ને મંત્રી
તરીકે આવકારી સફળ આયોજન માટે
આભાર માન્યો હતો

દક્ષિણામૂર્તિ શાળા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી
અશોકભાઈ બારૈયાએ સુંદર આયોજન
કરીયુ હતુ.

તમામ કમૅચારી મંડળ ખાસ હાજર રહયો હતો

Translate »
%d bloggers like this: