અંબાજી મંદિર 12 તારીખે ખુલશે

અંબાજી મંદિર 12 જૂનથી દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે

આવતીકાલ થી અંબાજી માતાનું મંદિર ખોલવામાં નહીં આવે

સરકારના નિર્દેશ મુજબ મંદિર ટ્રસ્ટે મંદિર 12 જૂનેર્ચે ખોલવા લીધો નિર્ણય

65 વર્ષથી વધારે ઉંમરના અને 10 વર્ષથી નાની ઉંમર એ દર્શનાર્થે નહીં આવવા સૂચના. ભક્તો માટે પરિસરમાં સેનેટાઇઝર સહિતની વ્યવસ્થા કરાશે

મંદિર સવારે 7:30 થી 10:45, 1 થી 4:30 તેમજ 7:30 થી 8:15 ખુલ્લું રહેશે . દર્શનાર્થીઓ એ સોશિયલ ડિસ્ટનસિંગ નું પાલન કરવાનું રહેશે

Translate »
%d bloggers like this: