BREAKING

Amareli

 

S.T ને નડયો અકસ્માત

અમરેલી ડેપો ની અને અમરેલી-બગદાણા વાયા ખાંભા રૂટ ની બસ ને ખાંભા ગામ ના પાદરમાં બિસ્માર રોડ અને રોડ વચ્ચે પડેલ ભુવા ના કરણે બસ નો ચાલક ખાડો તારવવા જતાં 35 મુસાફરો સાથે ની બસ પુલ પરથી નિચે ગબડતા અકસ્માત સર્જાયો હતો જોકે ડ્રાઈવર ની સમય સુચકતા અને સદ્દભાગ્ય ને લઈને કોઈ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ બસ માં સ્થિત મહિલા મુસાફરો-બાળકો ડરી ગયાં હતાં અને બસ ને થોડું નુકસાન થયું હતું

Jambucha Mukesh
Jambucha Mukeshbhai Mo 9714229054 Talaja-Bhavnagar jambuchamukesh62247@gmail.com
https://livecrimenews.com