અલંગ શિપયાર્ડ પ્લોટ નંબર 84 માં શિપમાંથી નિકળતો નુકસાનકારક કચરો જે ગ્લાસવૃડ નો મસમોટો જથ્થો

અલંગ શિપયાર્ડ પ્લોટ નંબર 84 માં શિપમાંથી નિકળતો નુકસાનકારક કચરો જે ગ્લાસવૃડ નો મસમોટો જથ્થો

દરિયામાં નાખવાનો કાળોકારોબાર નો વિડિયો થયો વાયરલ
ભારાપરા ગામના નરેશભાઈ એ 84 નંબરમાં મજુરી કામ કરતા હોય સાંજના સમયે આ ગ્લાસવૃડ આરોગ્ય અને પરિયાવરણ ને ગંભીર રીતે અસરકરતા હોય જે દરિયામાં

બારોબાર નાખી સગેવગે કરવાનું ષડયંત્ર નો વિરોધ કર્યોઅને તેમનો વિડીયો બનાવી ને કર્યો વાઈરલ જેનાથી અલંગ વિસ્તારમાં ધનકચરાનો બારોબાર નિકાલ કરતા લોકોમાં ચકચાર મચી જવા પામી છે

પર્યાવરણ, આરોગ્ય અને દરિયાઈ જીવસૃષ્ટિ ને ગંભીર રીતે અસરકારક ગ્લાસવુ, ઓઈલ,કેમીકલ,સીમેંટસિટ અને થર્મોકોલ જેવા ગંભીર પ્રકારના કચરો દરિયામાં નાખવામાં આવતો હોય તેનો વિરોધ ભારાપરા -મથાવાડા ગામના સરપંચો સાથે સ્થાનિક રહીશો અને મજુરોએ નોંધાવ્યો વિરોધ બનાવને પગલે જવાબદાર વિભાગમાં તંત્રને તટસ્થ તપાસની માંગણી કરવામાં આવી છે અને જવાબદારો સામે કડકમાં કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી આ બનાવને પગલે ઉસ્તરીય તપાસ થવાની સંભાવના


દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો સત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર

Avatar

Mahesh Baraiya Talaja

મહેશ બારૈયા કઠવા ભાવનગર ગુજરાત રિપોર્ટર સંપર્ક 9173306171 kolimaheshbaraiya@gmail.com આપની આસ પાસ બનતી ઘટના કે સમાચાર મોકલી આપો અમારા સુધી

Read Previous

બ્રેકિંગ પાલીતાણા પોલીસે દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પી.આઈ આર.પી.ચુડાસમા સાથે સીધી વાત

Read Next

બોટાદ જિલ્લામાં થઈ વધુ એક હત્યા બોટાદના પાળીયાદ પાસે રતનપર ચોકડી પાસે હત્યા કરેલ હાલતમાં બોડીના યુવાનની લાશ મળી આવી

Translate »
%d bloggers like this: