અલંગ પોલીસ મથક વિસ્તારમાં આવતા હદાવા નેરા પાસે ખુલ્લેઆમ દેશી દારૃ નો વેપલો ગાંધીના ગુજરાતમા દારુ બંધી તો આ કોની રહેમનજર ચાલી રહ્યું છે?

અલંગ પોલીસ મથક વિસ્તારમાં આવતા હદાવા નેરા પાસે ખુલ્લેઆમ દેશી દારૃ નો વેપલો
ગાંધીના ગુજરાતમા દારુ બંધી તો આ કોની રહેમનજર ચાલી રહ્યું છે?

બેરોકટોક ચાલી રહ્યું છે દારુનુ વેચાણ આજુબાજુ મા રહેતા લોકો પરેશાન
અલંગ પોલીસ સ્ટેશન થી ડોઢ કીલોમીટરે ચાલતુ દારુનુ હાટડુ
શુ આ બેરોકટોક ચાલતુ દારુનુ હાટડુ પોલીસ બંધ કરાવશે કે પછી રાબેતા મુજબ ચાલતુ રહેશે એવુ સ્થાનીક લોકો મા ચર્ચા નો વિશય

Translate »
%d bloggers like this: