સોસિયા શિપ બ્રેકિંગ યાર્ડ પ્લોટ નંબર ૧૪૦ ના માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ. સોસિયા શિપ બ્રેકિંગ યાર્ડ ના પ્લોટ નંબર ૧૪૦ દ્વારા તારીખ ૨૯/૬/૨૦૨૦ ના રોજ રાત્રી અને દિવસ દરમિયાન ઝેરી કચરો 1 થી 2 ટન દરિયામાં નાખવામાં આવેલ છે

સોસિયા શિપ બ્રેકિંગ યાર્ડ પ્લોટ નંબર ૧૪૦ ના માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ……… સોસિયા શિપ બ્રેકિંગ યાર્ડ ના પ્લોટ નંબર ૧૪૦ દ્વારા તારીખ ૨૯/૬/૨૦૨૦ ના રોજ રાત્રી અને દિવસ દરમિયાન ઝેરી કચરો 1 થી 2 ટન દરિયામાં નાખવામાં આવેલ છે જેના કારણે દરિયાના જીવ જંતુઓ મૃત્યુ પામેલ છે. આ જેરી કચરાનું યોગ્ય નિકાલ કરવામાં આવેલ નથી તો પ્લોટના માલિક સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી લોકોમાં માગ છે પુરાવા રૂપે આ વિડીયો સાથે મોકલી રહ્યા છીએ. દરેક ગ્રુપ ને વિનંતી છે કે વધુ ને વધુ આ માહિતી મોકલો જેથી સરકાર સુધી આપણો અવાજ પહોંચે….

gf

Translate »
%d bloggers like this: