અલંગ ચેક પોસ્ટ પર આવતા જતા લોકો તથા વર્કર્સ ને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ની ટિમ દ્વારા માસ્ક વિતરણ તથા ટેમ્પરેચર સ્ક્રીનિંગ કરવામાં આવ્યું

અલંગ ચેક પોસ્ટ પર આવતા જતા લોકો તથા વર્કર્સ ને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ની ટિમ દ્વારા માસ્ક વિતરણ તથા ટેમ્પરેચર સ્ક્રીનિંગ કરવામાં આવ્યું

હાલ માં દુનિયા ભરમાં કોરોના વાયરસ મહારોગ ના ભરડા માં આવી ગયું છે ત્યારે આપડુ ભારત દેશ માં પણ કોરોના વાયરસ નું સંક્રમણ વધ્યું છે હાલ માં ગુજરાત રાજ્ય માં પણ ઘણા કેશો જોવા મળિયા છે. આ બાબતે કેન્દ્ર સરકારે પણ લોકો ની આરોગ્ય ની ચિંતા કરી ને સમગ્ર ભારતમાં લોકડાઉન આપવામાં આવ્યું છે

આ લોકડાઉન માં સમગ્ર રાજ્ય માં અલંગ ચેક પોસ્ટ પર આવતા જતા લોકો તથા વર્કર્સ ને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ની ટિમ દ્વારા માસ્ક વિતરણ તથા ટેમ્પરેચર સ્ક્રીનિંગ કરવામાં આવ્યું

Live

Translate »
%d bloggers like this: