અખિલ ભારતીય ક્ષત્રિય મહા સભાના મહુવા તાલુકાના પ્રમુખ શ્રી તરીકેની નીમણુંક

અખિલ ભારતીય ક્ષત્રિય મહા સભાના મહુવા તાલુકાના પ્રમુખ શ્રી તરીકેની નીમણુંક

🌻🥀અંભીનદન સાથે શુભેચ્છાઓ🥀🌻
આપશ્રી હરપાલસિંહ ભારૂભા વાળા (તરેડી) ની અખિલ ભારતીય ક્ષત્રિય મહા સભાના મહુવા તાલુકાના પ્રમુખ શ્રી તરીકેની નીમણુંક ને રદય પૂવૅકની સુશોભિત શુભેચ્છાઓ.
સાથે સાથે તરેડી નુ ગૌરવ વધારી પરમ પરાગત કીર્તીમા વધારો કરી વંશ પરંપરાગત જાળવી રાખી તેથી આપ અંભીનદન ને પાત્ર છો.
તેમજ આપ નાની ઉંમરમા નીખાલસતાથી નીડર રહી નીર્ણાયક નીર્ણયો લેવામા તડને ફડની અનોખી આપ આવડત ધરાવો છો તે વખાણવા જેવી છે અને ઇશ્વરની કૃપા કહી શકાય.
વિશેષમાં :-આપ ધાર્મીક.સમાજના.સામાજિક.રાજકિય.ઉધ્યોગીક.લોક ઉપયોગી વિગેરે અનેક કામોમાં ઉન્નતી અને પ્રગતિ મેળવો તેવી રદય પૂવૅકની મારી તથા મારા પરિવાર ની ખુબ ખુબ હાર્દિક શુભકામનાઓ.
લી વાળા ભરતસિંહ પોપટભા તરેડી જીલ્લા પ્રમુખ ખેડુત એકતા મંચ-/ખેડુત સમાજ-/જનસેવા ટ્રસ્ટ ભાવનગર.
વાળા શ્રી લખુભાઈ પોપટભા.
વાળા શ્રી નરેન્દ્રસિંહ પોપટભા તથા પરીવાર.

અમારી દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો ન્યુઝ

Translate »
%d bloggers like this: