અમદાવાદ મા જેઠ માસ ની પુણિઁમા એ સમગઁ અમદાવાદ મા ભારે પવન અને ધુળ ની ડમરી ઓ સાથે વરસાદ

અમદાવાદ મા જેઠ માસ ની પુણિઁમા એ સમગઁ અમદાવાદ મા ભારે પવન અને ધુળ ની ડમરી ઓ સાથે વરસાદ

ખોખરા-હાટકેસવર -અમરાઈવાડી -મણિનગર-નારોલ-લાંભા-ઈશનપુર-ઘોડાસર-વટવા-જશોદાનગર -રામોલ-વસ્ત્રાલ-ઓઢવ-નિકોલ-રખિયાલ-સરસપુર-નરોડા-બાપુનગર મા પણ વરસાદ

અમદાવાદ ના તમામ વિસ્તારો મા સમી સાંજે વાતાવરણ મા પલટા સાથે આકાશ મા કાળા વાદળા ઓ ગાઢ બની ને વરસાદ રુપે વરસ્યા

Translate »
%d bloggers like this: