નારણપુરા LIC ઓફિસમાં લાગી આગ. ફાયરે આગ કાબુમાં લીધી

શહેરના નારણપુરા વિસ્તારમાં અંકુર ખાતે આવેલ LICની ઓફિસમાં આગ લાગવા પામી હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગના 2 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લીધી હતી.

આગના કારણે કોઈ જાનહાની ના સમાચાર નથી. શોટસર્કિટ ના કારણે આગ લાગી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

*રિપોર્ટર-મુકેશ-એસ-વાઘેલા*

Translate »
%d bloggers like this: