અમદાવાદ વસ્ત્રાપુરમાં કોમ્પ્લેક્સના ચોથા માળેથી કૂદી મહિલા તબીબનો આપઘાત

અમદાવાદ વસ્ત્રાપુરમાં કોમ્પ્લેક્સના ચોથા માળેથી કૂદી મહિલા તબીબનો આપઘાત

સોમવારે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા અદ્વૈત કોમ્પ્લેક્સમાં મહિલા તબીબે ચોથા માળેથી પડુતું મુક્યું હતું.

સામાન્ય રીતે આત્મહત્યા કરવી અત્યારે કંઇ નવાઇની વાત રહી નથી. લોકો રોજે રોજ કોઇના કોઇ કારણસર આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરતા હોય છે. આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે. જ્યાં આશરે 60 વર્ષીય મહિલા તબીબે કોમ્પ્લેક્સના ચોથા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો. ઘટનાથી કોમ્પ્લેક્સના લોકોનું ટોળું એકઠું થયું હતું. અને108ને જાણ કરતા ટીમ આવીને તેમને હોસ્પિટલ લઇ ગઇ હતી.

અહેવાલ:- પ્રતીક મિસ્ત્રી સુરત

Translate »
%d bloggers like this: