અમદાવાદમાં રેલવેના ડોગ સ્કોવોડ પોલીસ અધિકારીનો ૧૬ વર્ષનો પુત્ર પતંગ ચગાવતા ધાબા પરથી નીચે પટકાયો 

અમદાવાદમાં રેલવેના ડોગ સ્કોવોડ પોલીસ અધિકારીનો ૧૬ વર્ષનો પુત્ર પતંગ ચગાવતા ધાબા પરથી નીચે પટકાયો

અમદાવાદ ના અસારવા મા રેલવે કોલોની મા રહેતા અને રેલવે ના ડોગ સ્કોવોડ પોલિસ અધિકારી નો ૧૬ વર્ષ નો પુત્ર પતંગ ચગાવતા ધાબા પરથી નીચે પટકાયો હતો

તેને ગંભીર ઈજા થતા પ્રથમ GCS મા ત્યાર બાદ મા WREU રેલવે ના સંગઠન મંત્રી સંજય સૂર્યબલી દ્વારા એપોલો હોસ્પિટલમાં આ કિશોર ને ખસેડાયો જયા તેને વેન્ટિલેટર પર રખાયો છે.

ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પહેલા જ આવી જ ઘટના ઘટી હતી મેઘાણીનગર મા દશ વર્ષ નો કિશોર ધાબા પર થી પતંગ ચગાવાતા તેનો ભોગ લેવાયો હતો.

Translate »
%d bloggers like this: