કડકડતી ઠંડીમાં ફૂટપાથ અને રોડ પર વસતા અને ઠંડીમાં ઠુંઠવતા લોકોના વહારે આવતી અમદાવાદ યુવાસેના

કડકડતી ઠંડીમાં ફૂટપાથ અને રોડ પર વસતા અને ઠંડીમાં ઠુંઠવતા લોકોના વહારે આવતી અમદાવાદ યુવાસેના

રાજ્યમાં કડાકા ની ઠંડી પડી રહી છે ત્યારે યુવાસેના અમદાવાદ તરફથી નવા વર્ષમાં જે લોકો બેઘર અને ફુટપાથ પર રહીને પોતાનુ જીવન ગુજારી રહ્યા છે અને હાલમાં પડી રહેલ શિયાળાની કડકડતી ઠંડીમાં નિ:સહાય લોકો પર એક નજર યુવસેનાની પણ પડી છે

એટલે અમદાવાદના નારણપુરા, ઇન્કમટેક્સ, પાલડી જેવા વિસ્તારોમા ગરીબ લોકોને ધાબળાનુ વિતરણ કરવામા આવ્યુ. જેમા અમરજીત વસંદાની, તેજસભાઈ, સંજય સોની, દિપ બેકરી, જીલ્લા IT cell પ્રમુખ આકાશ શાહ, અને Dr. રાજેશ ભોજક એમના સાથ સહકાર, સલાહકાર અને સમર્થકો સાથે જોડાયા હતા.

આ કાર્યક્રમમા યુવાસેના ગુજરાત પ્રદેશ પ્રભારી સુનીલ પંચાલ, પ્રદેશ મંત્રી રવિ રામચન્દાનિ, અમદાવાદ જિલ્લા પ્રમુખ ગણપત બજાણીયા, જિલ્લા મહિલા જિલ્લા પ્રમુખ આશકાબેન પટેલ, શહેર પ્રમુખ ભાગ્યેશ કપુરિયા, તથા વોર્ડ પ્રમુખ માં હરેશ પટેલ, ભાવેશ ગોસ્વામી, મનોજ પટેલ, લતા વાઘેલા, નીત્તલ ગજ્જર, નિર્મલા બેન આર્યા અને અન્ય કારોબારી સભ્ય સાથે મળીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અમદાવાદ યુવસેના આવી પરિસ્થિતિમાં સામનો કરવા માટે તત્પર અને ખડેપગે રહેતી આવી છે અને આવા લોક કલ્યાણના કર્યો માટે સતત કાર્યરત રહે છે.

યુવા સેના અમદાવાદ જિલ્લા માં ગુજરાત પ્રદેશ પ્રભારી શ્રી સુનિલભાઈ પંચાલ તથા ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી રવિશ રામચંદાનીની હાજરીમાં અમદાવાદ જિલ્લાનાં પ્રમુખ શ્રી, મંત્રી શ્રી , આઈ .ટી સેલ પ્રમુખ શ્રી, કાર્યકર્તા તથા યુવા સેના નાં મહિલા સેલ પ્રમુખ શ્રી આશકાબેન પટેલ ની હાજરી માં યુવા સેના મહિલા શક્તિ નાં પદધિકારીની સારી કામગીરી હોવાથી ત્રણ મહિલા ઓને નવી જવાબદારી સોંપવામાં આવી તથા નવા પદ માટે નિમણૂંક કરવા માં આવેલા છે .

યુવા સેના ધ્વારા પ્રજાલક્ષી કાર્ય માટે યુવા સેના સોશિયલ મિડિયાનાં માધ્યમ થી જાહેર કરેલ છે કે અમદાવાદ શહેર ની પ્રજા નાં પ્રશ્નો તથા તેઓની સમસ્યા માટે યુવા સેના આગળ આવશે.

આગામી દિવસોમાં યુવા સેના (ગંગામૈયા એસ્ટેટ) નારણપુરા વોર્ડ કાર્યાલય ખાતે યુવા સેના ધ્વારા વધુ માં વધુ પ્રજાલક્ષી કાર્ય કરવા યુવા સેના આગામી દિવસો માં યુધ્ધ નાં ધોરણે તૈયારી કરી રહી છે .

Translate »
%d bloggers like this: