અમદાવાદ મા વસ્ત્રાલ ના મુખ્ય માગઁ પર આવેલ મૈટો રેલ નજીક ના અંતરે આવેલ ઘનશ્યામ ફલેટ ની ઘટના

અમદાવાદ મા વસ્ત્રાલ ના મુખ્ય માગઁ પર આવેલ મૈટો રેલ નજીક ના અંતરે આવેલ ઘનશ્યામ ફલેટ ની ઘટના

વસ્ત્રાલ મહાદેવ નગર ખાતે ના શ્રી સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ ઘનશ્યામ ફલેટના રહીશો દ્વારા ગેરકાયદેસર બાંધકામ ને લઈ થયો હોબાળો

કોટઁ નો મનાઈ હુકમ હોવા છતા થઈ રહેલ બાંધકામ ને અટકાવવા મંદિર ના આગેવાન હરિભક્તોએ કોટઁ કમિશન ના હુકમો બતાવી ને કામકાજ રોકવા નુ કહેતા અને તે ના રોકાતા આસપાસ ના લોકો મોટી સંખ્યા મા એકત્રિત થઈ ને કયોઁ હોબાળો

ઘટના સ્થળે મોટી સંખ્યા મા હરિભક્તો સાથે અન્ય નાગરિકો એ આ અંગે ફલેટ ના રહીશો ને આ બાંધકામ રોકવા નુ કહેતા અને તે ના રોકાતા વાતાવરણ ઉગઁ બન્યું

મંદિર સત્તાવાળા ઓ એ આ ઘટના ની જાણ શહેર પોલિસ ને કરી

Translate »
%d bloggers like this: