અમદાવાદ મેઘાણી નગરમાં ભુવો પડતા ટ્રકે ખાધી પલટી.પ્રી મોન્સૂન પ્લાનના ઉડતા ધજાગરા

 

મેઘાણી નગરમાં SBI એટીએમ સામે મસમોટો ભુવો પડ્યો હતો.મસમોટા ભૂવામાં ટ્રક પલ્ટી ખાઇ ગઈ હતી. સરકારી અનાજ લઈને જતો ટ્રક પલ્ટી ખાતા એક સાઈડનો રોડ બંધ કરાયો હતો. વરસાદ પહેલા ઘણા વિસ્તારોમાં ભુવા પડવાની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે જે તંત્રના પ્રી મોંનસુન પ્લાનના ધજાગરા ઉડાડતી હોય તેવું નજરે પડી રહ્યું છે.

Translate »
%d bloggers like this: