પોલીસ પ્રથા નો મિત્ર છે દુશ્મન નહી આવુ સાર્થક કામગીરી કરતા અમદાવાદ ના એફ ટ્રાફિક મા ફરજ બજાવતા દિનેશભાઈ-એલ-દેસાઈ

પોલીસ પ્રથા નો મિત્ર છે દુશ્મન નહી આવુ સાર્થક કામગીરી કરતા અમદાવાદ ના એફ ટ્રાફિક મા ફરજ બજાવતા દિનેશભાઈ-એલ-દેસાઈ

આજ રોજ શાહીબાગ ડફનાળા ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા દિનેશભાઈ લીલાભાઇ ના ઓને રિવરફ્રન્ટ-માંથી એક પર્સ મળી જેમા જરુરી ડોક્યુમેન્ટ તેમજ પૈસા મળી આવેલ જેની જાત-તપાસ કરી તેના

મુળ માલીક ને પરત કરી સકારાત્મક પોલીસ ની કામગીરી અને માનવતા અભિગમ બતાવી પોલીસ પ્રથા નો મિત્ર છે દુશ્મન નહી આવુ સુંદર સાર્થક કામગીરી સમગ્ર પોલીસ પરીવાર તેમજ જનતા બિરદાવે છે.

Translate »
%d bloggers like this: