બાપા સીતારામ સિનિયર સિટીઝન પાર્ક ઘાટલોડિયા દ્વારા ગરીબો તથા લોકો માટે પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યુ

બાપા સીતારામ સિનિયર સિટીઝન પાર્ક ઘાટલોડિયા દ્વારા ગરીબો તથા લોકો માટે પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યુ.

જેમાં પ્રસાદ નું મેનુ પણ બગદાણા ની જેમ જ કરવામાં આવે છે

જેમાં દર પૂનમે 500 થી 600 લોકો આ
પ્રસાદ નો લાભ લે છે.આ ઉપરાંત
ઘાટલોડિયા તથા આજુબાજુ ના વિસ્તાર
માટે બાપા સીતારામ સિનિયર સિટીઝન
પાર્ક દ્વારા અંતિમ રથ ની સુવિધા પણ
નિઃશુલ્ક કરવામાં આવી છે

અને આ મઢુલી દ્વારા માતાપિતા વગર ની
દીકરીઓ ના આ વર્ષે 5 માં સમુહલગ્ન નું
આયોજન રાખવામાં આવ્યુ છે.

Translate »
%d bloggers like this: