રાજ્યના પોલીસ કર્મીઓને પોલીસ ચંદ્રક અલંકરણ કાર્યક્રમમાં ચંદ્રકથી પુરસ્કૃત કરવામાં આવ્યા

અમદાવાદ ખાતે રાજ્યના પોલીસ કર્મીઓને પોલીસ ચંદ્રક અલંકરણ કાર્યક્રમમાં ચંદ્રકથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

ગુજરાતની સર્વાંગી વૈશ્વિક વિકાસ યાત્રાના પાયામાં રાજ્યની સુદ્રઢ અને સંગીન કાયદો વ્યવસ્થાની સ્થિતી રહેલી છે

પોલીસના જવાનોએ પોતાના જાનની પરવા કર્યા વગર લોકોની સેવા કરી છે.

જેથી ગુજરાત પોલીસ અને રાજ્યનું ગૌરવ વધ્યું છે. ગુજરાત પોલીસ આધુનિક તકનીકનો ઉપયોગ કરી સમય સાથે તાલ મિલાવી રહી છે.

ગુજરાતમાં ક્રાઇમ રેટ અને ક્રાઇમ ડિટેકશન રેટ મેન્ટેઇન કરવામાં આવ્યો છે અને આથી જ લોકોની ફરિયાદ- સમસ્યાઓ નિવારી શક્યા છીએ.

Translate »
%d bloggers like this: