એ.સી.બી.સફળ ટ્રેપ

  1. ફરીયાદી:-
    એક જાગૃત નાગરિક

આરોપી:- શ્રીમતી લીનાબેન બી. શાહ , સામાજીક કાર્યકર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, વિકાસગૃહ,પાલડી, અમદાવાદ.

લાંચની માંગણી રકમ:-
રૂા.૩,૫૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ:-
રૂા.૩,૫૦૦/-

રીકવરી રકમ :-
રૂા.૩,૫૦૦/-

ટ્રેપ:- તા.૦૪/૧૧/૨૦૧૯

સ્થળ:- વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, વિકાસગૃહ,પાલડી, અમદાવાદ.

ટુંક વિગત:- આ કામના ફરીયાદીના છૂટાછેડા કરાવવા તથા ફરીયાદનું L.E.D T.V. વિ. સામાન તથા છૂટાછેડાના કાગળો અને મેરેજ સર્ટિફિકેટ આરોપીની કચેરી વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર , વિકાસગૃહ, પાલડી, અમદાવાદ ખાતે જમા હોઈ તે ફરીયાદીને પરત સોંપવા રૂ.૫૦૦૦/- ની લાંચની માંગણી કરેલ તથા રકઝકના અંતે રૂ.૩,૫૦૦/- નક્કી થયેલ., જે આરોપી દ્વારા આજ રોજ હેતુલક્ષી વાતચીત કરી, લાંચના નાણાં સ્વીકારી પકડાઈ જઈ ગુન્હો કર્યા વિ.બાબત.

ટ્રેપીંગ અધિકારી :-
શ્રીમતી રિદ્ધિ દવે , પો.ઈન્સ,
એ.સી.બી.પો.સ્ટે. અમદાવાદ શહેર અને ટીમ.

સુપરવિઝન અધિકારી:-
શ્રી એન. ડી. ચૌહાણ
ઇ.ચા. મ.નિ. એ.સી.બી.
અમદાવાદ એકમ

Translate »
%d bloggers like this: