એ,સી,બી,સફળ ટ્રેપ ફરિયાદી

આરોપી:-

ધર્મેશભાઈ જીવણભાઈ ગુર્જર ઉ.વ. ૩૮
રહે- આઈ ૩૦૨, અર્જુન ગ્રેસ, પારસમણી સોસાયટી પાસે, ટેલિફોન એક્ષચેન્જની સામે, નારણપુર, અમદાવાદ

લાંચની માંગણીની રકમ
રૂ.૧,૦૦,૦૦૦/-

લાંચની સ્વીકારની રકમ
રૂ. ૧,૦૦,૦૦૦/-

લાંચની રીકવરીની રકમ
રૂ. ૧,૦૦,૦૦૦/-

હોદ્દો:- ડેબ્ટ રીકવરી ટ્રીબ્યુનલ અમદાવાદ દ્વારા નિમણૂક પામેલ કોર્ટ કમિશ્નર

ટ્રેપનુ સ્થળ:-
૪૦૮, ચોથો માળ,નાલંદા એન્ક્લેવ, સુદામા રીસોર્ટ સામે, પ્રીતમ નગર, એલીસબ્રીજ, અમદાવાદ

તા-૨૪/૧૦/૨૦૧૯

વિગત:-
આ કામના ફરિયાદીએ પોતાની કંપની પર એસ.બી.આઈ. બેંકમાંથી લોન લીધેલ અને તેના બદલામાં પોતાની મિલકત સિક્યુરીટી તરીકે આપેલ.જે લોનનો હપ્તો ન ભરી શકાતા તેઓની મિલકતનો કબજો લેવા બેંકે રીકવરી માટે ડી.આર.ટી. માં ફરિયાદ કરતા ડી.આર.ટી. એ આક્ષેપિતને કોર્ટ કમિશ્નર તરીકે નિમણૂક કરેલ. ફરિયાદીની મિલકતોનું ઓક્સન કરવા માટે બેંકે બજારભાવ કરતા ઓછી કિંમત મૂકતા ફરિયાદીએ ડી.આર.ટી.માં વધુ કિંમત મૂકવા અને ઓક્સન બંધ રખાવવા અરજી કરી, હાલના આક્ષેપિતને મળતા તેઓએ ફરીયાદીની અરજી ચલાવવા અને ઓક્સન બંધ રખાવવા માટે રૂ.૧,૦૦,૦૦૦/-ની માંગણી કરેલી જે લાંચ ફરિયાદી આપવા માંગતા ન હોઇ અમદાવાદ એસીબીમાં ફરિયાદ કરતા એસીબી અમદાવાદે આજરોજ લાંચનું છટકું ગોઠવતા આક્ષેપિતે લાંચના માગણી મુજબના નાણા સ્વીકારી પકડાઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબત

ટ્રેપીંગ અધિકારી-
વી.એમ.ટાંક પો.ઇન્સ.
એ.સી.બી. પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેર

સુપર વિઝન અધિકારી-
શ્રી એન.ડી.ચૌહાણ
ઇ.મદદનીશ નિયામકશ્રી,
એ.સી.બી. અમદાવાદ એકમ.

Translate »
%d bloggers like this: