આધાર કાર્ડમાં નહીં ચાલે mp – mla કે કોર્પોરેટ નું લેટર હેડ જુવો સંપૂર્ણ વિગત અહીં ક્લિક કરી

આધારકાર્ડમાં સુધારા – વધારા માટે ખાસ નમૂના મુજબનું સર્ટિફિકેટ આપવું પડશે


એમપી (સાંસદ સભ્ય ) એમએલએ ( ધારા સભ્ય )કે કોર્પોરેટર (પાલિકા કે નગર પાલિકાના સભ્ય ) વગેરેના લેટરહેડ પર કોટા પર સહી – સિક્ક ધરાવતાં સર્ટિફિકેટ નહીં ચાલે

મંગળવાર રાજ્ય સરકાર દ્વારા આધારકાર્ડ સુધારા – વધારા કે નવું કાઢવા માટે ખાસ નમૂના મુજબનું ફોર્મ પ્રસિદ્ધ કરાયું છે . હવે પછી આધારકાર્ડના તમામ અરજદારો માટે નિયત નમૂના મુજબના ફોર્મમાં વિગત ભરીને સર્ટિફિકેટ ફરજિયાત કરાયું છે . – અત્યાર સુધી નવું આધારકાર્ડ કઢાવવા કે તેમાં સુધારા – વધારા માટે સંસદસભ્ય , ધારાસભ્ય , કોર્પોરેટર સરકારી પ્રથમ વર્ગના અધિકારી દ્વારા તેમના લેટરહેડ પર ફોટા ઉપર સહી – સિક્કા કરી સર્ટિફિકેટ આપવામાં આવે છે .

આધારકાર્ડની મુખ્ય ઓથોરિટી દ્વારા આધારકાર્ડ નવું કઢાવવા અથવા આધારકાર્ડમાં સુધારા – વધારા કરવા માટે કોઇપણ પ્રકારનું સર્ટિફિકેટ આપવામાં આવે ત્યારે તે સર્ટિફિકેટ આપવા માટેનો નમૂનો પ્રસિદ્ધ કરાયો છે . આ નમૂના મુજબ જ સર્ટિફિકેટ આધારકાર્ડમાં સુધારા – વધારા કે નવું કાઢવા માટે માન્ય ગણાશે . જાણકાર સૂત્રો કહે છે , હાલમાં ૬૦ લાખથી વધારે આધાર કાર્ડ છે . જયારે દરરોજ નવી આધારકીડ લાખથી વધુ લોકો આધારકાર્ડ ધરાવે ” માટે ૧૦૦ થી ૧૫૦ અરજી અને આધારકાર્ડમાં સુધારા – વધારા માટે ૧૫૦૦ થી ૧૬૦૦ અરજી આવે છે . શહેરમાં આધારકાર્ડ કઢાવવાનાં ૪૦ સરકારી સેન્ટર છે . છેલ્લા બે થી વધુ વર્ષથી તમામ ખાનગી સેન્ટરને તાળાં મરાયાં છે . મ્યુનિ . તંત્રની સબ ઝોનલ કચેરી અથવા સિવિક સેન્ટરમાં આધારકાર્ડના સરકારી સેન્ટર ચાલે છે . ઉપરાંત તમામ પોસ્ટઓફિસ , સરકારી બેન્ક તેમજ કેટલીક ખાનગી બેન્કમાં પણ આધારકાર્ડનાં સેન્ટર ચાલે છે .

આધારકાર્ડના સર્ટિફિકેટ માટે કેટલાક સંસદસભ્ય સહિતના પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા કોરા લેટરહેડ અપાતાં હોઇ તેમાં ગેરરીતિ થતી હતી . આ ગેરરીતિ થતી અટકાવવા નિયત નમૂનાનું સર્ટિફિકેટ ફરજિયાત કરાયું છે .

 

અમારી દરેક અપડેટ જોવા માટે નીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો મેળવો સત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર

Translate »
%d bloggers like this: