નિષ્ઠાવાન અને નીડર પત્રકારત્વ કરતા આનંદ રાજદેવ નું કરાયું સન્માન

આજે ફરી એક નિષ્ઠાવાન અને નીડર પત્રકારત્વ કરવા બદલ સન્માનિત થવાનો અવસર મળ્યો

એથી પણ ખુશી ની વાત એ હતી કે પદ્મ વિભૂષિત અંધ બહેન મુકતાબહેન ડગળી કે જેનું સન્માન રાષ્ટ્રપતિ એ સન્માન કરેલ તે ઉપરાંત મિસ યોગીની ઓફ ઇન્ડિયા કાવ્યા પંડ્યા અને રાજ્ય ના નામાંકિત સાધુ,સંતો અને મહંતો
સાથે એક મંચ પર બેસવાનો અવસર પ્રાપ્ત થયેલ.

આ પ્રસંગ જીવનભર નહિ ભુલાય કારણકે આ અહીં મંચ પર અંધ અનેક દીકરીઓ એ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ વિવિધ વેષ ભૂષા સાથે રજૂ કરેલ દેખતા વ્યક્તિ ને પણ અઘરું થઈ પડે તેવા કાર્યક્રમો અંધ બહેનો એ રજૂ કરેલ મુકતાબહેન ડગળી એ.199 અંધ દીકરી ઓના અત્યારસુધી માં કન્યાદાન કરેલ છે.

આ વાત આપસૌ સાથે શેર કરતા ગૌરવ અને લાગણી અનુભવું છું.કારણકે આપ નો પ્રેમ,લાગણી,હૂંફ મને હંમેશા મળી છે

તસ્વીર :- પી.ડી ડાભી તળાજા

આપની આસપાસ બનતી દરેક ઘટનને જુવો તમારા મોબાઈલ પર નીચેના બેલ આઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને ન્યુઝ મેળવો

Translate »
%d bloggers like this: