મ્યુનિસિપલ કમિશ્નર શ્રીમતી શાલિની અગ્રવાલે આજવાના 62 દરવાજાઓનું કર્યું નિરીક્ષણ

મ્યુનિસિપલ કમિશ્નર શ્રીમતી શાલિની અગ્રવાલે આજવાના 62 દરવાજાઓનું કર્યું નિરીક્ષણ

જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલે આજવા સરોવરની મુલાકાત લઈને 62 દરવાજા અને પાણીના નિકાલની સમગ્ર વ્યવસ્થાની જાણકારી મેળવી હતી.તેમણે આજવાના કેચમેન્ટ વિસ્તારો,હેઠવાસ,પ્રતાપપુરા સરોવર અને આજવા ની સંકલિત જળ વ્યવસ્થાની નકશા દ્વારા સમજણ મેળવવાની સાથે દરવાજાઓ સિસ્ટમનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપી હતી.
પી.ડી ડાભી તળાજા ભાવનગર
અમારી દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલ આઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો
Translate »
%d bloggers like this: