આધારકાર્ડમાં ઓરીજીનલ ડોકયુમેન્ટ સ્કેન કરવાને બદલે ઝેરોક્ષ લઇ લેતા રાજકોટ જીલ્લાના પાંચ આધારકાર્ડ ઓપરેટર બ્લેકલીસ્ટ


આધારકાર્ડમાં ઓરીજીનલ ડોકયુમેન્ટ સ્કેન કરવાને બદલે ઝેરોક્ષ લઇ લેતા રાજકોટ જીલ્લાના પાંચ આધારકાર્ડ ઓપરેટર બ્લેકલીસ્ટ

બોમ્બે યુએઆઇડીએ ગત સાંજે કલેકટર ઉપર તાકીદનો મેસેજ ઉતાર્યો : ૮પ૦થી માંડી ૧૦ હજારનો દંડ : ૧ સામે ફોજદારી થશે


દેશભરમાં આધારકાર્ડ કઢાવવા સમયે હવે ઝેરોક્ષ લેવાતી નથી, માત્ર ઓરીજીનલ ડોકયુમેન્ટ (ફોર્મ સહિત) સ્કેન કરી જાતે અરજદારને પરત આપી દેવાના હોય કનિદૈ લાકિઅ છે, પરંતુ રાજકોટ જીલ્લાના ગોંડલ, જસદણ, જેતપુર, ઉપલેટાના પ જેટલા આધારકાર્ડ ઓપરેટરોએ જેરોક્ષ લઇ લેતા આ ગંભીર પ્રકારની ગેરરીતિ હોય, વેસ્ટ કનિદૈ લાકિઅ ઝોન આધારકાર્ડની અકિલા વડી કચેરી મુંબઇ યુઆઇડીએ ઉપરોકત તમામ પાંચેય આધારકાર્ડ ઓપરેટરોને ૧ વર્ષ માટે બ્લેકલીસ્ટ કરી દેતા સનસનાટી મચી જવા પામી કનિદૈ લાકિઅ છે. મુંબઇ કચેરીએ ગઇકાલે સાંજે જ આ તાકિદનો મેસેજ કલેકટર તંત્ર ઉતાર્યો છે, જેમને અકીલા બ્લેકલીસ્ટ કરાયા તેમાં ગોંડલના સુધીર મકવાણા ૧ વર્ષ કનિદૈ લાકિઅ અને ૧૦ હજારનો દંડ, જસદણના ચૌહાણ રવિ ધીરૂભાઇ -૮પ૦ દંડ, વિંછીયાના ગારનેમા પરેશ રાવતભાઇ -૧૧૭પ દંડ, જેતપુરના ડેર જયદીપને ૧ હજાર દંડ અને ઉપલેટાના કનિદૈ લાકિઅ કુંચેચા હરીલાલ કેશવભાઇને ૧ વર્ષ માટે બ્લેકલીસ્ટ કરી ૧ હજારનો દંડ ફટકારાયો છે. આમાં સુધીર મકવાણા સામે લીગલ એકશન લેવા પણ રીપોર્ટ કરાયો કનિદૈ લાકિઅ હોય, કલેકટર તંત્ર હવે કાર્યવાહી કરશે. ઉપરોકત તમામ પાંચેય ઓપરેટરોએ ઓરીજીનલ વસ્તુ લેવાની ના હોવા છતાં, ઝેરોક્ષ લઇ લીધાનું બહાર આવ્યું હતું.

આધાર કાર્ડ માટે નવા એન્ડ્રોલમેન્ટ બાયોમેટ્રિક અપડેટ કે ચાઇલ અપડેટ સુધારા વધારા માટે ઓરીજનલ ડોક્યુમેન્ટ ફરજીયાત

અમારા દરેક ન્યુઝ મેળવો તમારા મોબાઈલ પર નીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો ન્યુઝ આપના મોબાઈલ પર

Translate »
%d bloggers like this: