નાગરિક અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર આપીને … દેશભરમાં વધી રહેલી મોબ્લિન્ચિંગ (ટોળા દ્વારા કરવામાં આવતી હિંસા)

  • નાગરિક અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર આપીને … દેશભરમાં વધી રહેલી મોબ્લિન્ચિંગ (ટોળા દ્વારા કરવામાં આવતી હિંસા)ની ઘટનાઓ સામે સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટ નું ચુસ્ત પણે પાલન થાય અમલ થાય તેમજ તબરેજ અન્સારી ના પરિવાર ને ન્યાય અને વળતર આપવા બાબત:-રાજ અશ્વપ્રેમી

.પ્રમુખશ્રી નાગરિક અધિકાર મંચ. 17.6.19. ના રોજ ઝારખન્ડ ના સરાયકેલા જિલ્લા ના ખરસાવા પોલીસ ની હદમાં આવતા કડમડીહા ગામે તબરેજ અન્સારી નામ ના મુસ્લિમ ને ક્રૂર રીતે અત્યાચારી લોકો એ અને કટરવાદિ વિચારધારાના લોકો એ બેરેમિથી સતત યાતનાઓ આપીને મોતને ઘાટ ઉતારવામાં આવેલ સે જે સુપ્રિમકોર્ટ નઆદેશ નંબર 754/2016 નું રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર ચુસ્ત પને પાલન કરે કોમવાદી વિચારધારવાળા અત્યાચારી લોકો ને સજા આપવામાં આવે અને આવી ઘટનાઓ ને રોકવામાં આવે એવી મંગ કરવામાં આવી હતી . આ આવેદનપત્ર દેવામાં નાગરિક અધિકાર મંચ . Rti અને માનવધિકાર સંસ્થા. સામાજિક ન્યાય સમિતિ.. એહલે સુનન્તવલ જમાત ના તમામ લોકો હાજર રહ્યા હતા .. … રાજ અશ્વપ્રેમી. ભાવેશ પરમાર. નિશાદ કુરેશી. દેવેન્દ્ર ચુડાસમા.સલમા પઠાણ. મેઘાબેન.શાહીદભાઈ.kgn. પરેશ જીત્યા. અરવિંદભાઈ. વિઠ્ઠલભાઇ.ધનીબેન.ભાનુબેન.વગેર લોકો બહોળી સનખ્યામાં હાજર રહ્યા હતા

Translate »
%d bloggers like this: