વાગડની ધરતી આજે વધુ એકવાર 3.2ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધૃજી ઉઠી છે. સવારે 8.07 કલાકે સિસ્મોગ્રાફ પર ભચાઉ નજીક 3.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.
આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉથી 21 કિલોમીટર દૂર ઉત્તર દિશામાં જડસા ગામ નજીક નોંધાયું હતું. પેટાળમાં 23.5 કિલોમીટરની ઊંડાઈથી આંચકો ઉદભવ્યો હોવાનું ગાંધીનગરસ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજી રીસર્ચએ જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 2001ના ગોઝારા ભૂકંપને બે દાયકા થવા આવ્યાં પરંતુ કચ્છની ધરાનું પેટાળ હજુ ઠર્યું નથી. ભુસ્તરશાસ્ત્રીઓના મતે આવા હળવા આંચકાઓથી પેટાળમાં રહેલી ઊર્જા મુક્ત થતી હોઈ ભવિષ્યમાં મોટા-વિનાશક ભૂકંપનો ખતરો મહદઅંશે ટળી જાય
રિપોર્ટ અસઞર માંજોઠી કચ્છ

Translate »
%d bloggers like this: