live crime newsઓમાન તરફ થી ચક્રવાતી પવન જામનગર કચ્છ તરફ આગળ વધી રહ્યું છે – ત્યારે ઓખા – દ્વારકા – ખંભાળિયા સહીત જામનગર જોડિયા – નવલખી – સામખિયાળી – કંડલા – ગાંધીધામ – મુન્દ્રા – માંડવી – કોટેશ્વર તરફ માધ્ય રાત્રી એ ભારે વરસાદ ની શક્યતા છે. વિશેષ થી જસદણ – ચોટીલા – મોરબી – ભાણવડ માં ભારે વરસાદ ની શક્યતા મૌસમ વિભાગ ની સાઈટ જણાવી રહી છે – આ ચક્રવાત પવન નો ઘેરાવ માધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સહીત રાજેસ્થાન સુધી રહેવાની શક્યતા છે.
રિપોર્ટ અસઞર માંજોઠી કચ્છ

Translate »
%d bloggers like this: