અરવલ્લી:કંટાળુ હનુમાનજી મંદિર ખાતે સંતવાણી કાર્યક્રમ યોજાયો.
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં કંટાળુ હનુમાનજી મંદિરે શનિવારે સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અરવલ્લી જિલ્લાના નામી અનામી ભજનિકો ઉપસ્થિત રહ્યા હતા અને ભજનની ભરપૂર મોજ કરાવી હતી.