ભરૂચ જીલ્લા તથા ગુજરાત રાજ્યના અનેક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઇકો કારના સાયલેન્સર ( કેટાલીક મફલર ) ચોરીની ફરીયાદ ઉઠવા પામેલી . ભરૂચ જીલ્લાના એ – ડીવીઝન તથા બી – ડીવીઝન તથા દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આવી સાયલેન્સર ચોરીની ફરીયાદો નોધાયેલ છે . જેમાં ગઇ તા ૩૧/૧૨/૨૦૨૦ ની રાત્રી દરમિયાન ભરુચ રેલ્વે સ્ટેશન વિસ્તાર નજીકમાંથી તથા શેરપુરા તથા નંદેલાવ બ્રીજ પાસેથી એમ અલગ અલગ જગ્યાએથી કુલ -૦૫ ઇકો કારમાંથી ૦૫ સાયલેન્સર ( કેટાલીક મફલર ) ની ચોરી થયેલ હતી . અને આજ રાત્રે દહેજના જોલવા વિસ્તારમાંથી એક ઇકો કારમાંથી એક સાયલેન્સર ( કેટાલીક મફલર ) ની ચોરી થયેલ હતી . જે અનુસંધાને એ – ડીવીઝન તથા બી ડીવીઝન તથા દહેજ પોલીસ સ્ટેશન ખાતે આ ચોરી બાબતે ગુનાઓ દાખલ થયેલ
ભરૂચ જીલ્લા તથા ગુજરાત રાજ્યના અનેક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઇકો કારના સાયલેન્સર ( કેટાલીક મફલર ) ચોરીની ફરીયાદ ઉઠવા પામેલી . ભરૂચ જીલ્લાના એ – ડીવીઝન તથા બી – … Read More