પાલીતાણા નગરપાલિકા ઉપપ્રમુખના પુત્રના થયેલ મર્ડરના ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીને ગણતરીની કલાકોમા ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર રેન્જ નાઓએ જીલ્લાઓમાં બનતા ગુનાઓના ત્વરીત નિકાલ કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબના … Read More

Translate »
%d bloggers like this: