આજે જિલ્લામા ૧૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૧૫ દર્દીઓ બન્યા કોરોનામુક્ત
જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૧૧૯ કેસો પૈકી ૫૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ. ભાવનગર જિલ્લામા આજરોજ ૧૯ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૧૧૯ થવા પામી છે. જેમાં … Read More