રૂવાપરી ચોક ખાતે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળામાં ૪ શકુનીઓ ને રૂ.૧૨,૮૨૦/- નાં મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર.
ભાવનગર રેન્જ ના આઇ.જી.પી શ્રી. અશોકકુમાર યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ ની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. … Read More