ભાવનગર જિલ્લાના તમામ તાલુકાના જનસેવા કેન્દ્રો ખાતે આવતીકાલથી અરજદારોના ફરજિયાત રેપીડ ટેસ્ટ કરાશે.

ગુજરાત નાં અમદાવાદ, રાજકોટ, સુરત અને અન્ય જિલ્લાઓમાં વધી રહેલા કોરોના કેસ ને જોતા આવતીકાલથી ભાવનગર જિલ્લાના તમામ જનસેવા કેન્દ્રો ખાતે અરજદારોના ફરજિયાત કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આ અંગે જિલ્લા … Read More

સુરતથી પાવાગઢ દર્શન માટે જઇ રહેલા ટેમ્પો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 11 લોકોનાં મોત, 16 ઇજાગ્રસ્ત

વાઘોડિયા ચોકડી બ્રિજ પર વહેલી સવારે 3 વાગે ટ્રક અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત થયો હતો. આ તમામ લોકો પાવાગઢ દર્શન માટે જઇ રહ્યાં હતાં.   વડોદરા નેશનલ હાઇવે ઉપર … Read More

Translate »
%d bloggers like this: