મહુવા તાલુકાના કોટડા ગામે હક માટે આંદોલન કરી રહેલ 90 કોળી સમાજના બહેનો માતા ઓ પર સરકાર દ્વારા કરવામાં આવેલ તમામ ખોટા કેસો પાછા ખેંચવા બાબત માટે આવેદનપત્ર આપ્યું હતું.
કલ હમારા યુવા સંગઠન એ બિનરાજકીય સંગઠન છે અને કોળી સમાજના જાગૃત યુવાનો દ્વારા સ્થાપવામાં આવેલ છે . કોળી સમાજમાં શિક્ષણ . હક અધિકારની જાણકારી આપવાનું અને કોળી સમાજ પર … Read More