શીવાજી સર્કલ નવી શાકમાર્કેટ શોપીંગ સેન્ટરની પાછળ ખુલ્લી જગ્યા માંથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂની બોટલ નંગ- ૧૮૦ કિ.રૂ. ૫૪,૦૦૦/-સાથે કુલ રૂા. ૧,૪૪,૦૦૦/- નો મુદામાલ પકડી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગ દર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટાફના … Read More

Translate »
%d bloggers like this: