ખાંભાના ભાડ ગામે ગોપાલ યુવા ગ્રૃપ દ્વારા નવરાત્રીની ઉજવણી કરવામાં આવી

ખાંભાના ભાડ ગામે ગોપાલ યુવા ગ્રૃપ દ્વારા સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ નવરાત્રીની ઉજવણી કરવામાં આવી

ખાંભામાં ભાજપાની બાઈક રેલીમાં સોશ્યલ ડિસ્ટન્ટના ધજાગરા

  બાઈક રેલીમાં લોકો મોઢે માસ્ક પેહેરાયા વગર જોવા મળ્યા નિયમોનો કયોઁ ઉલાળીયો પેટા ચુંટણીમાં વારંવાર નેતાઓ અને કાયઁકરોએ નિયમોનો કયોઁ ઉલાળ્યો

શનિવાર ના રોજ કલહમાર યુવા સંગઠન સમસ્ત કોળી સમાજ દ્વારા પીથલપુર ગમે સુંદર મીટીંગ

પીથલપુર કોળી સમાજના યુવાનો દ્વારા આયોજિત મીટિંગમાં કલ હમારા યુવા સંગઠન ના કાર્યકર્તાઓ એ હાજરી આપી હતી અને સમાજના હક અધિકારો વિશે માહિતી આપી હતી તેમજ અન્યાય અત્યાચાર શોષણ કાયદાકીય … Read More

Translate »
%d bloggers like this: