વલ્લભીપુર-ઉમરાળા ચોકડીના પુલ પાસે ટ્રક માંથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો બોટલ નંગ-૩૪૨ તથા બીયર-૪૮  કિ.રૂ. ૬૩,૫૯૩/- મોબાઇલ નંગ-૩ તથા ટ્રક સહિત કુલ રૂ. ૩,૭૮,૫૯૩/-ના મુદામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ગઢડા વિધાનસભા બેઠકની ચુટણીનું આયોજન કરવામાં આવેલ  હોય અને તે ચુંટણી શાન્તી પુર્ણ રીતે યોજાય તે હેતુ માટે ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબની સુચના … Read More

અમરેલી જિલ્લાના રાજુલામાં આવેલ મારુતિ ધામ નજીક આવેલ તળાવમાં કાલે ગુમ થયેલ એક વ્યક્તિ લાશ મળી આવી

તળાવમાં ગુમ થતાં રાજુલા પોલીસ અધિકારીઓ નો અને રાજુલા મામલતદાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તળાવમાં ગુમ થતાં રેશક્યુ ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ગઈ કાલે બપોરે ૨ … Read More

Translate »
%d bloggers like this: