ચીટીંગના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ.

  ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુમ થયેલ બાળકો તથા સગીર વયની યુવતીઓને શોધી કાઢવા તેમજ ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય … Read More

અમરેલીની સિવિલ હોસ્પિટલ, કોવીડ હોસ્પિટલની મુલાકાત લેતા રાજ્યના આરોગ્ય કમિશનર શ્રી જય પ્રકાશ શિવહરે

અમરેલી જિલ્લામાં વધતા કોરોનાના કેસોને ધ્યાને લઈ રાજ્યના આરોગ્ય કમિશનર શ્રી જય પ્રકાશ શિવહરેએ આજે જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રીની ચેમ્બર અડીને સીસીટીવી કેમેરાથી … Read More

Translate »
%d bloggers like this: