કદમગીરી ગામની વાડી વિસ્તાર માંથી પાલીતાણાના બુટલેગર મુન્નો મોભ તથા નદિમ જુણેજાને ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂની અલગ અલગ કંપનીની પેટી નંગ-૪૦૪ બોટલ નંગ- ૪૮૪૮ કિ.રૂ. ૧૭,૪૦૧૮૦/-નો મુદામાલ પકડી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ   ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબેની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, લોકલ ક્રાઇમ … Read More

ડેડાણના યૂવા પ્રત્રકાર મોહસીન પઠાણ ના નાનાં ભાઈ અમન પઠાણ ને જન્મ દિવસ નિમિત્તે અભિનંદન નો ધોધ વરસ્યો

મૂળ ડેડાણ ના વતની અને હાલ સાવરકુંડલા મા રહેતા અને સરલ સ્વભાવ થી જાણીતા અમન ખાંન લતિફ ખાંન પઠાણ નાની ઉંમરમાં જેમ દૂધમાં સાકર ભળે તેમ દરેક લોકો સાથે હળીમળીને … Read More

Translate »
%d bloggers like this: