રાજુલાના વાવેરા ગામે ધનવંતરી રથ અને પ્રોપર ના સ્ટાફ દ્વારા કોરોના મહામારીમા કરાતી સુંદર કામગીરી

ગુજરાત સહિત દેશભરમાં કોરોના મહામારીએ જયારે ભરડો લીધો છે અને કેસોમા સતત વધારો થઇ રહ્યો છે ત્યારે અમરેલી જીલ્લા કલેકટરશ્રી આયુષ ઓક,ડીડીઓશ્રી તેજસ પરમાર અને જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એચ.એફ.પટેલ દ્વારા … Read More

ખાંભા તાલુકાના આંબલિયાળા ગામના સરપંચ ભાવેશભાઇ જાદવ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને રૂબરૂ રજૂઆત કરવામાં માટે ગાંધીનગર

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના આંબલિયાળા ગામથી સાળવા ગામને જોડતો કાચા રસ્તાને પાકો બનાવવા માટે નાયબ મુખ્યમંત્રીને રૂબરૂ મુલાકાત કરી માજી સંસદીય સચિવ -ગુજરાત રાજ્ય ભાઈ શ્રી હીરાભાઈ સોલંકી ને સાથે … Read More

લીંબડી કુપોષિત બાળકોને કિટ વિતરણ કરવામાં આવી કુપોષિત બાળકોને ચ્યવનપ્રાશ, અશ્વગંધા તેલ, બાલ ચાતુર્ભદ્ર ચુર્ણની કિટ આપવામાં આવી

લીંબડી કુપોષિત બાળકોને કિટ વિતરણ કરવામાં આવી કુપોષિત બાળકોને ચ્યવનપ્રાશ, અશ્વગંધા તેલ, બાલ ચાતુર્ભદ્ર ચુર્ણની કિટ આપવામાં આવી ગુજરાતમાં એકપણ બાળક કુપોષિત ના રહે તે માટે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં … Read More

રાજુલા નગરપાલિકામાં આજે જનરલ બોર્ડની મીટીંગ બોલાવવામાં આવી

રાજુલા શહેરમાં રાજુલા નગરપાલિકા માં નવનિયુક્ત પ્રમુખ તેમજ ઉપ પ્રમુખ નિમાયા બાદ આજે સર્વપ્રથમ પ્રમુખ સ્થાને આ બોર્ડ બોલાવવામાં આવ્યું જેમાં પ્રમુખ ઉપપ્રમુખ ચીફ ઓફિસર તેમજ તમામ સભ્યો હાજર રહેલા … Read More

રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા કોરોના વોરીયસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું

રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા કોરોનાવાયરસ ની મહામારીમાં રાત કે દિવસ જોયા વગર ઘર કુટુંબ અને પોતાની પરવા કર્યા વગર પોલીસ કર્મીઓ આરોગ્ય કર્મીઓ ,પ્રાંત કચેરી અધિકારીઓ મામલતદાર … Read More

ખાંભા તાલુકાના તાતણીયા ગામે ચાલતી ગુજરાતી શોર્ટ ફિલ્મના શુટિંગ દરમિયાન મુલાકાત લેતા પ્રેસ રિપોર્ટર હસમુખ.શિયાળ અને અશોક ઉનાગર

આજનો યુવાન વર્ગ જ્યારે શહેર તરફની ઘેલછામાં મશગૂલ છે તેમજ ગામડાની સંસ્કૃતિથી વિમુખ થતો જાય છે ત્યારે આવા સમયે ગુજરાતી શોર્ટ ફિલ્મમા ગુજરાતના ગામડાંઓની સંસ્કૃતિને. YouTube channel દ્વારા ઘર ઘર … Read More

સુરેન્દ્ર નગર જીલ્લાના અપહરણના ગુન્હામાં નાસ્તો ભાગતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

  ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. … Read More

બનાસકાંઠાના અંબાજી આબુ માર્ગ પર ટ્રિપલ અકસ્માત. ટ્રાફિક થયો જામ

બનાસકાંઠાના અંબાજી આબુ માર્ગ પર ટ્રિપલ અકસ્માત. ટ્રાફિક થયો જામ. અંબાજી આબુ માર્ગ પર ત્રીપલ અકસ્માત. અકસ્માત ને પગલે ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ. પોલીસ ઘટના સ્થળે. ક્રેન વડે અકસ્માત … Read More

અમદાવાદના રાજપથ ક્લબ પાસે કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં એક્ટિવા ચાલકનું મૌત

અમદાવાદના રાજપથ ક્લબ પાસે થયેલ એક્સિડન્ટ માં એક્ટિવા ચાલકનું મોત. બાઈક ચાલકનું નામ ઋત્વિજ પટેલ. કાર અને એક્ટિવા ચાલક વચ્ચે 1 વાગ્યાની આસપાસ એક્સીડન્ટ થયો હતો.

તટ રક્ષક બન્યા દેવદૂત-ભારતીય તટરક્ષક દળે MSV કૃષ્ણ સુદામા પર રહેલા ક્રૂ મેમ્બર્સને બચાવ્યા

ભારતીય તટરક્ષકદળે MSV કૃષ્ણ સુદામા (MMSI-419956117) પર રહેલા 12 ક્રૂ મેમ્બર 26 સપ્ટેમ્બર 202ની રાત્રીએ ઓખાના દરિયાકાંઠાથી લગભગ 10 નોટિકલ માઇલ દૂર ફસાયા હતા તેમનો જીવ બચાવ્યો હતો. MSV કૃષ્ણ … Read More

Translate »
%d bloggers like this: