બોરતળાવ માલધારી કારખાના વિસ્તાર જીગ્ના પાનના ગલ્લાના છાપરા નીચે આઠ શકુનીઓ ને જુગાર રમતા રૂ.૨૪,૩૬૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

  ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબેની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેરદરા … Read More

ડબલ મર્ડરના ગુન્હામાં રાજકોટ મધ્યસ્થ જેલ માં સજા ભોગવતો સિવીલ હોસ્પીટલ રાજકોટ ખાતેથી પોલીસ જાપ્તા માંથી ફરાર પાકા કામના કેદીને સુરત થી પકડી પાડતી પેરોલ ફર્લો સ્‍કવોર્ડ અમરેલી

શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલી નાઓએ રાજયના નાસતાં ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ તથા જેલમાંથી પેરોલ /ફર્લો રજા પરથી ફરાર કેદીઓ અંગે માહીતી મેળવી ફરાર … Read More

તળાજા તાલુકાના સરતાનપર ગામે શાંતિભાઈ બાભણીયા તથા શોભનાબેન બાભણીયા દ્વારા પોતાના ઘરે પ્રકૃતિ વંદન કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી

હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન (HSSF) અંતર્ગત પ્રકૃતિ વંદન કાર્યક્રમ.તાલુકાના સરતાનપર ગામે શાંતિભાઈ બાભણીયા તથા શોભનાબેન બાભણીયા દ્વારા પોતાના ઘરે પ્રકૃતિ વંદન નાં કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી.રિપોર્ટ.કિશોર ગોહિલ.ઉંચડી.

બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ નદી-નાળા પુરગ્રસ્ત, નિચાણવાળા વિસ્તારનું જાતનિરીક્ષણ કરતાં.

બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ નદી-નાળા પુરગ્રસ્ત, નિચાણવાળા વિસ્તારનું જાતનિરીક્ષણ કરતાં. હાલ ચોમાસાની મૌસમ ચાલી રહી છે અને બોટાદ જિલ્લાનાં સમગ્ર પંથકમાં વરસાદી માહોલ છે. સતત વરસાદ શરૂ … Read More

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગામોમાં “સ્વચ્છ ભારત મિશન” હેઠળ “જાહેરમાં શૌચ મુક્ત ગામ”માં તાજેતરમાં બનાવાયેલ સામુહિક શૌચાલય માં મોટો ભ્રષ્ટાચાર આરટીઆઇમાં થયો ખુલાસો

તાજેતરમાં ખાંભાના એક જાગૃત નાગરિક દ્વારા કરાયેલા RTI ના જવાબમાં ખાંભા તાલુકાના ઘણા ગામોમાં SBM હેઠળ બનાવાયેલા સામુહિક શૌચાલય માં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાની વિગતો બહાર આવી છે ઉપરોક્ત વિકાસના … Read More

ભારતીય બનાવટનો ઈગ્લીશ દારૂની બોટલ નંગ-૫, તથા બીયર ટીન નંગ-૩૧૦ કિ.રૂ.૩૩,૦૦૦/-નો મુદ્દામાલ ઝડપી પાડતી જેસર પોલીસ ટીમ

ભાવનગર રેન્જ ડી.આઈ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ એ દારૂ તથા જુગારની બદી નેસ્તનામુદ કરવા સુચના આપેલ જે અન્વયે પાલીતાણા નાયબ પોલીસ અધિક્ષક … Read More

 અમરેલી હનુમાનપરા શેરી નં.૩ માં જાહેરમાં ગે.કા. તીન પત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડા રૂ.૧,૩૯૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ

મ્હે.પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.રાણા સાહેબનાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને અમરેલી જીલ્લામાં દારૂ/જુગારની બદ્દીને ડામવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો … Read More

લીંબડી બી.આર.સી ભવનમાં શિક્ષણસંઘ ની કારોબારી બેઠક યોજાઇ હતી લીંબડી શિક્ષક સંઘ મંડળ દ્વારા 100 થી વધુ રકતની બોટલ દાન કરવાનું આહવાન કરવામાં આવ્યું

લીંબડી બી.આર.સી ભવનમાં શિક્ષણસંઘ ની કારોબારી બેઠક યોજાઇ હતી લીંબડી શિક્ષક સંઘ મંડળ દ્વારા 100 થી વધુ રકતની બોટલ દાન કરવાનું આહવાન કરવામાં આવ્યું હાલ જ્યારે વૈશ્વિક સ્તરે કોરોના મહામારી … Read More

લીંબડી ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા વૃક્ષારોપણ તેમજ લોકો ને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતુ

લીંબડી ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા વૃક્ષારોપણ તેમજ લોકો ને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતુ પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા ના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. નરેન્દ્ર મોદી વિચાર મંચ … Read More

પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો, ખાંભાના 100 જેટલા કોંગી કાર્યકરોએ ભાજપનો ભગવો ધારણ કર્યો

અમરેલી-નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઢમાં પડ્યું ગાબડું ધારી બેઠકની સંભવિત પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો ખાંભાના 100 જેટલા કોંગી કાર્યકરોએ ભાજપનો ભગવો ધારણ કર્યો આંતરિક વિખવાદ કોંગ્રેસમાં સામે આવ્યો … Read More

Translate »
%d bloggers like this: