મુખ્યમંત્રી દ્વારા બોટાદ જિલ્લાના ગઢડા એસટી વર્કશોપનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું

  તા.20/06/20ના રોજ ગઢડા એસટી વર્કશોપનું ઇ-લોકાર્પણ ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રીવિજય રૂપાણી દ્વારા અને મંત્રી ઈશ્વરભાઈ પટેલ અને આર.સી.ફળદુ ની હાજરીમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ વર્કશોપ અંદાજિત 1.63 કરોડના … Read More

આજ રોજ‍રાજ્યમાાં ૫૬૩ નવા‍દદી‍નોંધાયેલ‍છે.‍આજ રોજ‍૫૬૦ દદીઓ‍સાજા‍થઈને‍ ઘરેગયેલ છે. રાજ્યમાાં‍અત્યાર‍સુધીમાાં કુલ‍૩,૨૯,૩૪૩ ટેસ્ટ કરવામાાં‍આવ્યા‍છે

આજ રોજ‍રાજ્યમાાં ૫૬૩ નવા‍દદી‍નોંધાયેલ‍છે.‍આજ રોજ‍૫૬૦ દદીઓ‍સાજા‍થઈને‍ ઘરેગયેલ છે. રાજ્યમાાં‍અત્યાર‍સુધીમાાં કુલ‍૩,૨૯,૩૪૩ ટેસ્ટ કરવામાાં‍આવ્યા‍છે.‍ આજેરાજ્યમાાં ૨૧ વ્યવતિઓના‍ કોરોનાને‍ કારણે‍ દુુઃખદ‍ વનધન‍ થયાાં‍ છે.‍ જમેાાં અમદાવાદમાાં-૧૬,‍ સુરિમાાં-૫ વ્યવતિઓનાાં‍ મૃત્યુ‍ વનપજયાાં‍ છે. અત્યાર‍ સુધીમાાં‍ … Read More

એક જ દિવસમાં સર.ટી. હોસ્પિટલ ખાતેથી ૧૦ દર્દીઓ થયાં કોરોનામુક્ત

એક જ દિવસમાં સર.ટી. હોસ્પિટલ ખાતેથી ૧૦ દર્દીઓ થયાં કોરોનામુક્ત આજે ૩ નવા કેસ નોંધાતા જિલ્લામાં હાલ ૧૯૪ કેસોની સામે ૩૦ દર્દીઓ સારવાર હેઠળ ભાવનગર, તા.૨૨ : ભાવનગર જિલ્લામા આજરોજ … Read More

બોટાદ જીલ્લાના રાણપુર વિસ્તાર ને હળીયાળો બનાવવાના સંકલ્પ સાથે ટેક્ષસ્પીન બેરીંગ્સ કંપની દ્રારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો અને આગામી દિવસોમાં આ કંપની દ્રારા ૨૫૦૦ થી વધુ વૃક્ષો વાવી તેનુ જતન કરી રાણપુર શહેર તેમજ આજુબાજુના વિસ્તારને હરીયાળો બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

બોટાદ જીલ્લાના રાણપુર વિસ્તાર ને હળીયાળો બનાવવાના સંકલ્પ સાથે ટેક્ષસ્પીન બેરીંગ્સ કંપની દ્રારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો અને આગામી દિવસોમાં આ કંપની દ્રારા ૨૫૦૦ થી વધુ વૃક્ષો વાવી તેનુ જતન … Read More

કોરોના ની વેશ્વિક માહમારી ચાલી રહી છે ધ્રાંગધ્રા ના સિંગર ભજનીક સાવુન્ડ વાળા ઓ માટે આર્થિક સહાય પેકેટ જાહેરાત કરવા બાબત

કોરોના ની વેશ્વિક માહમારી ચાલી રહી છે ધ્રાંગધ્રા ના સિંગર ભજનીક સાવુન્ડ વાળા ઓ માટે આર્થિક સહાય પેકેટ જાહેરાત કરવા બાબત — ધ્રાંગધ્રા મામલતદાર ને આવેદનપત્ર પાડવા માં આવ્યું — … Read More

બુદ્ધિસ્ટ ઇન્ટરનેશનલ નેટવર્ક દ્વારા સાકેત બચાવો દ્વારા ધ્રાંગધ્રા મામલતદાર સાહેબ ને આવેદનપત્ર

બુદ્ધિસ્ટ ઇન્ટરનેશનલ નેટવર્ક દ્વારા સાકેત બચાવો દ્વારા ધ્રાંગધ્રા મામલતદાર સાહેબ ને આવેદનપત્ર — ધ્રાંગધ્રા મામલતદાર સાહેબ ને આવેદનપત્ર — બુદ્ધિસ્ટ ધર્મ ના અવશેષો નું જાણવાણી કરવી. — એક દિવસ ના … Read More

તળાજા તાલુકાના પીથલપુર ગામે આવેલ 66 kv સબ સ્ટેશન માં વીજળી ના ધાંધિયા લોકો એ કચેરી મા હોબાળો મચાવ્યો

તળાજા તાલુકાના – પીથલપુર 66 કેવી માં વીજળીના ના ધાંધિયા તળાજા તાલુકાના  પીથલપુર ગામે આવેલા 66 કેવી સબસ્ટેશન માં વીજળી આવ જા કરતા પીથલપુર ની જનતા દ્વારા રો શે ભરાતા … Read More

ભારત સરકાર એક વર્ષ પુરા થતા જે હિત કર્યો પુરા કરેલ છે તે લોકો સમક્ષ રજુ કરતા સુરેન્દ્રનગર ભાજપ ના કાર્યકરો

ભારત સરકાર એક વર્ષ પુરા થતા જે હિત કર્યો પુરા કરેલ છે તે લોકો સમક્ષ રજુ કરતા સુરેન્દ્રનગર ભાજપ ના કાર્યકરો…. સુરેન્દ્રનગર સાંસદ સભ્ય તેમજ વઢવાણ ધારાસભ્ય સહિતે લોકો સાથે … Read More

કડીમાં ચાઈનીઝ વસ્તુઓની હોળી કરી ચીનના રાષ્ટ્રપતિના પૂતળાનું દહન કરી વી.એચ.પી.એ વિરોધ પ્રદર્શન કર્યું ચાઈનીઝ ચીજવસ્તુઓ સાથે ચીનના પ્રમુખ ના પૂતળાં નું દહન કરવામાં આવ્યું

કડીમાં ચાઈનીઝ વસ્તુઓની હોળી કરી ચીનના રાષ્ટ્રપતિના પૂતળાનું દહન કરી વી.એચ.પી.એ વિરોધ પ્રદર્શન કર્યું ચાઈનીઝ ચીજવસ્તુઓ સાથે ચીનના પ્રમુખ ના પૂતળાં નું દહન કરવામાં આવ્યું. ભારત અને ચીનની સરહદ ઉપર … Read More

લીંબડી શહેર નો પશુ દવાખાનામાં નિયમિત પશુ ચિકિત્સક ની કાયમી ધોરણે નિમણુક કરવા માંગ પશુપાલકો એ પરિપત્ર દ્વારા માજી.ધારાસભ્ય અને લીંબડી મામલતદાર ને કરવામાં આવી રજુઆત

લીંબડી શહેર નો પશુ દવાખાનામાં નિયમિત પશુ ચિકિત્સક ની કાયમી ધોરણે નિમણુક કરવા માંગ પશુપાલકો એ પરિપત્ર દ્વારા માજી.ધારાસભ્ય અને લીંબડી મામલતદાર ને કરવામાં આવી રજુઆત લીંબડી શહેર તથા આજુબાજુ … Read More

Translate »
%d bloggers like this: