કેવડિયામાં માસ્ક પહેર્યા વગર લોકો નીકળી પડતા લોકોને પકડીને દંડની કાર્યવાહી. માસ્ક વગરના 29 લોકોને ઝડપી પાડી સ્થળ પર જ 200 રૂપિયા લેખે રૂ. 5800 દંડ વસુલ કરવામાં આવ્યો

કેવડિયામાં માસ્ક પહેર્યા વગર લોકો નીકળી પડતા લોકોને પકડીને દંડની કાર્યવાહી. માસ્ક વગરના 29 લોકોને ઝડપી પાડી સ્થળ પર જ 200 રૂપિયા લેખે રૂ. 5800 દંડ વસુલ કરવામાં આવ્યો. ગરુડેશ્વર … Read More

નર્મદામાં ઓનલાઇન શિક્ષણ માં આવતી અનેક બાધાઓ. ગ્રામ્ય વિસ્તારના આદીવાસીઓ અને ગરીબનો પાસે નથી સ્માર્ટ મોબાઈલ ફોન કે નથી ઇન્ટરનેટ કનેકટીવિટી. ડીડી ગિરનાર પણ અપાતું શિક્ષણ માં સાહેબ મજા નથી આવતું… સ્કૂલ જેવું શિક્ષણ નહીં. 60% વાલીઓ પાસે ઓનલાઇન શિક્ષણની પુરતી વ્યવસ્થા નથી, વાલી વિદ્યાર્થીઓ પોતાના બાળકોનો શિક્ષણ પ્રત્યે ચિંતિત

નર્મદામાં ઓનલાઇન શિક્ષણ માં આવતી અનેક બાધાઓ. ગ્રામ્ય વિસ્તારના આદીવાસીઓ અને ગરીબનો પાસે નથી સ્માર્ટ મોબાઈલ ફોન કે નથી ઇન્ટરનેટ કનેકટીવિટી. ડીડી ગિરનાર પણ અપાતું શિક્ષણ માં સાહેબ મજા નથી … Read More

નર્મદા ડેમ પાસેના ગરૂડેશ્વર ખાતેનો વિયર ડેમ ઓવરફલો થયો . વીજ મથકોમા વીજળીનુ ઉત્પાદન શરૂ ડિસ્ચાર્જ પાણી નર્મદા નદીમાં નિકાલ થતાં વિયર ડેમ થયો ઓવર ફ્લોથયો

નર્મદા ડેમ પાસેના ગરૂડેશ્વર ખાતેનો વિયર ડેમ ઓવરફલો થયો . વીજ મથકોમા વીજળીનુ ઉત્પાદન શરૂ ડિસ્ચાર્જ પાણી નર્મદા નદીમાં નિકાલ થતાં વિયર ડેમ થયો ઓવર ફ્લોથયો રાજપીપલા તા 19 નર્મદા … Read More

રાજપીપળા પંચવટી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા બિહારના રહીશે ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર. રસોડામાં છતના ભાગે લોખંડના હુકમાં વાયરોનો ગોળીયો બનાવી ફાંસો ખાધો.

રાજપીપળા પંચવટી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા બિહારના રહીશે ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર. રસોડામાં છતના ભાગે લોખંડના હુકમાં વાયરોનો ગોળીયો બનાવી ફાંસો ખાધો. રાજપીપળા ખાતે આવેલ પંચવટી સોસાયટીમાં ભાડાના … Read More

ગુજરાતમાં કેટલા કોરોના ના કેસ આવ્યા જાણો સંપૂર્ણ વિગત એક ક્લિક પર

આજ રોજ રાજ્યમાં કોવિડ-૧૯ ના ૫૪૦ નવા દદી નોંધાયા ૩૪૦ દદીઓ સાજા થયા આજ રોજ‍રાજ્યમાાં ૫૪૦ નવા‍દદી‍નોંધાયેલ‍છે.‍આજ રોજ‍૩૪૦ દદીઓ‍સાજા‍થઈને‍ ઘરેગયેલ છે. રાજ્યમાાં‍અત્યાર‍સુધીમાાં કુલ‍૩,૧૪,૩૦૧ ટેસ્ટ કરવામાાં‍આવ્યા‍છે.‍ આજેરાજ્યમાાં ૨૭ વ્યવતિઓના‍ કોરોનાને‍ કારણે‍ … Read More

કોંગ્રેસ ના કાર્યકરો એ અનોખી રીતે ઉજવ્યો રાહુલ ગાંધી નો જન્મ દિવસ

જન્મ દિવસ નિમતે લીંબડી , સાયલા, ચુડા તાલુકા ના કોંગ્રેસ ના કાર્યકરો એ કોવિડ 19 ના કોરોના વોરીયેર તરીકે મામલતદાર, ડોકટર, સાધુ સંતો નું કર્યું સન્માન હાલ માં સમગ્ર ભારત … Read More

વન્યપ્રાણી વાનરને કેળા ખવરાવી પરેશાન કરનાર સુરતની કીર્તિ પટેલ સામે પગલા લેવા લેખીતમાં રજૂઆત કરતા શ્રીભીખાભાઇ બાટાવાલા

થોડા સમય પહેલા શેડ્યુલ વનમાં આવતા ઘુવડને પકડી પરેશાન કરતો ટીકટોક વિડીયો બહાર પાડનાર સુરતની કીર્તિ પટેલ સામે અમોયે વન વિભાગને અરજી કરતા વન વિભાગે ૨૫ હજારનો મામુલી દંડ કરી … Read More

સાયલા પો.સ્ટે.ના ખુન કેસના પેરોલ જમ્પ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર

સને -૨૦૧૮ માં ખુન કેસમાં સંડોવાયેલ સાયલા તાલુકાના નડાળા ગામનો ઇસમ વચગાળાના જામીન પરથી ફરાર થતા મજકુરને લીંબડી ખાતેથી દબોચી લેવામાં આવ્યો* મ્હે.પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાઓએ … Read More

રાજપીપળા ચુનારવાડની પરિણીતાને પતિ અને સાસરિયા દ્વારા શારીરિક, માનસિક ત્રાસ આપી દહેજની તરીકે નાણા,બાઈક અને ગાડીની માંગણી કરતા ફરિયાદ પતિ તથા સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ

રાજપીપળા ચુનારવાડની પરિણીતાને પતિ અને સાસરિયા દ્વારા શારીરિક, માનસિક ત્રાસ આપી દહેજની તરીકે નાણા,બાઈક અને ગાડીની માંગણી પરણીતાએ રાજપીપળા મહિલા પોલીસ મથકે ફરિયાદ કરતા ચકચાર મચી જવા પામી છે. આ … Read More

નર્મદા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસનો આજે વધુ 4 પોઝિટીવ કેસ નોંધાયો

ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા 38સેમ્પલ પૈકી 4 સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યો જ્યારે 34 સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા : આજે ૩૮ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા જિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝીટીવ … Read More

Translate »
%d bloggers like this: