ખાંભા તાલુકાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ

ખાંભા ગીરના ગામડાઓમાં વરસાદનુ ધમાકેદાર આગમન માલકનેશ,ડેડાણ, હનુમાનપુર, સહિતના ગામોમાં વરસાદ ..   મોસમના પહેલા જોરદાર વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ… અનેક ગામોમાં નાના મોટા ચેકડેમો, તળાવો છલકાયા તો અતિ ભારે … Read More

Translate »
%d bloggers like this: