કોરોના નો ડર હવે જનતા ને છે જ નહિ. સુરતીઓ કોરોના મા પણ ડુમ્મસ ના રસ્તે.

કોરોના અપડેટ : આજે સુરત મા   કોરોના પોઝિટિવ ૨ વ્યક્તિ નું મોત થયેલ છે જ્યારે ૯૩ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. Corona : સુરત તેમજ સમગ્ર દેશમાં કોરોના ના કારણે … Read More

મહુવા નુતનનગરમા જુગાર રમતા ચાર ઇસમોને રોકડ રૂ.35,240/- સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

  ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર જીલ્લા વિસ્તારમાં દારૂ જુગારની બદી … Read More

અલંગ માહકાળી ચોકડી પાસેથી અલંગ મરીન પોલીસ સ્ટેશનના ગેંગ કેસના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ … Read More

પાલીતાણા હાથીયાઘાર માંથી શિહોર પોલીસ સ્ટેશનના ગેંગ કેસના ગુન્હામાં નાસ્તા ફરતા ત્રણ આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ … Read More

તારાપુર હાઈવે પર ટ્રક ચાલકોને માર મારીને લૂંટી લેતી ડફેર ગેંગ ઝડપાઈ

સ્ત્રીનો વેશ ધારણ કરીને ડ્રાયવરોને ટોર્ચ બતાવી લલચાવીને ટ્રક ઊભી રખાવી ગળા પર છરો મૂકી દઈને નજીકના ખેતરમાં લઈ જઈ માર મારીને લૂંટી લેતા હતા.પકડાયેલો રજનીકાન્ત શ્રીમાળી ઈકો કારમાં ડફેરોને … Read More

અંબાજી મંદિર 12 તારીખે ખુલશે

અંબાજી મંદિર 12 જૂનથી દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે આવતીકાલ થી અંબાજી માતાનું મંદિર ખોલવામાં નહીં આવે સરકારના નિર્દેશ મુજબ મંદિર ટ્રસ્ટે મંદિર 12 જૂનેર્ચે ખોલવા લીધો નિર્ણય 65 વર્ષથી વધારે … Read More

ગાંધીનગર:મેયરના નિવાસ સ્થાન નજીક મેડીકલ વેસ્ટનો કરાયો નિકાલ, કોરોનાની મહામારી વચ્ચે આરોગ્ય વિભાગની ગાઇડલાઇન્સનો સરેઆમ ભંગ

સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્ય સહિત ગાંધીનગર પણ કોરોના વયરસની મહામારીમાથી બાકાત રહ્યુ નથી. તાજેતરમાં ગાંધીનગરમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા આ વાયરસનુ સંક્રમણ થતુ … Read More

અમદાવાદ મેઘાણી નગરમાં ભુવો પડતા ટ્રકે ખાધી પલટી.પ્રી મોન્સૂન પ્લાનના ઉડતા ધજાગરા

  મેઘાણી નગરમાં SBI એટીએમ સામે મસમોટો ભુવો પડ્યો હતો.મસમોટા ભૂવામાં ટ્રક પલ્ટી ખાઇ ગઈ હતી. સરકારી અનાજ લઈને જતો ટ્રક પલ્ટી ખાતા એક સાઈડનો રોડ બંધ કરાયો હતો. વરસાદ … Read More

સુરત માં બિલ્ડિંગની ગેલેરીનો ભાગ ધરાશાયી

  સુરતના લીંબાયત મદીના મસ્જિદ પાસે અંદાજીત 40 વર્ષ જૂની જર્જરિત બિલ્ડીંગનો ગેલેરીનો ભાગ ધરાશાયી.. બિલ્ડીંગની નીચે ઉભેલા એક વ્યક્તિનો થયો ચમત્કારિક બચાવ..

સુરતના ડીંડોલી વિસ્તારની ઘટના.મોડી રાત્રે ઉધના ભીમ નગરના બુટલેગર કાલુની હત્યા

તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યારા થયા ફરાર ઘટના થઈ સીસીટીવી કેમેરા કેદ કાલુ ઘર નજીક કાર પાર્ક કરતો હતો 10 જેટલા ઈસમોએ એકાએક તીક્ષ્ણ હથિયાર વડે કર્યો હુમલો હુમલામાં … Read More

Translate »
%d bloggers like this: