સુરેન્દ્રનગર જિલ્લાની તમામ આઈટીઆઈ અને કેવીકે દ્વારા સંયુકત રીતે કોરોના મહામારીના પ્રતિકારરૂપે પ્રજાકલ્યાણની ઉત્તમ કામગીરી કરી બતાવી.
“સુરેન્દ્રનગર જિલ્લાની તમામ આઈટીઆઈ અને કેવીકેની સંયુક્ત રીતે કામગીરી કરી 1500 માસ્ક અને 1000 સેનિટાઈઝરની બોટલનું વિતરણ કરાયુ. “ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી દરેક આઈટીઆઈ અને કૌશલ્યવર્ધન કેન્દ્રોની બહેનો દ્વારા રામ ભોજનાલય … Read More