ભાદ્રોડ ગામે કોળી સમાજની વાડીનું ઓપ્નીંગ
સમસ્ત કોળી સમાજની ભાદ્રોડ ગામે વાડીની સરુઆત કરતા કોળી સમાજના લોકોમાં આનંદ જોવા મળીયો. ભાદ્રોડ ગામના કોળી સમાજના આગેવાનોએ આ જહેમત ઉઠાવી હતી તે આજરોજ સરુઆત થય શુકી છે. મહુવા … Read More
સમસ્ત કોળી સમાજની ભાદ્રોડ ગામે વાડીની સરુઆત કરતા કોળી સમાજના લોકોમાં આનંદ જોવા મળીયો. ભાદ્રોડ ગામના કોળી સમાજના આગેવાનોએ આ જહેમત ઉઠાવી હતી તે આજરોજ સરુઆત થય શુકી છે. મહુવા … Read More
નર્મદા જિલ્લામાં 450 કર્મચારીઓની હડતાલથી ઓનલાઇન ઓફલાઇન ડેટા કામગીરી ઠપ્પ. ટેકો મોબાઈલ સ્વીચ ઓફ બે દિવસ પહેલા જ ચાલુ થયેલી શાળા આરોગ્ય તપાસની પ્રોગ્રામ પણ ઠપ્પ ડીડીઓને આવેદનપત્ર આપી પોતાની … Read More
*પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર માં રાજ્ય કક્ષાનો ઐથ્લેટિક ખેલ મહાકુંભ નું આયોજન કરવામાં આવ્યુ.* તેમાં રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રકૃતિ વિભાગ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત તથા વહીવટી તંત્ર અને … Read More
બ્રેકીંગ ન્યુઝ ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે નર્મદા નદી કાંઠા પરથી અજાણ્યા પુરુષની લાશ મળી. ભાલોદ ગામે નર્મદા નદીના કિનારા પર વહેલી સવારે એક પુરૂષની લાશ તરતી જોવા મળી હતી , … Read More
દિવ જિલ્લા ભાજપા પ્રમુખ દ્વારા કલેકટર ને તાત્કાલિક ધોરણે પાયાની સુવિધા પુરી પાડવા માટે અપીલ કરવામાં આવી દિવ બસ સ્ટેશનમાં પાયાની સુવિધાઓ ની ઉણપ દીવ એક પર્યટક સ્થળ છે. અહીંયાં … Read More
આજ રોજ ખાંભા ગામે તક્ષશિલા વિદ્યા સંકુલ ખાતે આપણા લોક લાડીલા ધારાસભ્ય અને રાષ્ટ્રીય દલિત એકતા મંચ ના કનવીનર જીગ્નેશભાઈ મેવાણી સાહેબ ની અધ્યક્ષતા માં એક ભૂમિ અધિકાર સમેલન … Read More
દિવ મા સરગમ યુવા મંડળ ઼અને વાયુ નંદન સેવા સંસ્થાન દ્વારા સંયુક્ત ઉપક્રમે વિશ્વ એ઼઼ઈડસ દિવસ ની ઉજવણી કરવામાં આવી. આજ રોજ ૧લી ડિસેમ્બર ૨૦૧૯ ના દીવ ના વેજીટેબલ બજાર … Read More
માલકનેશ મા સમ ખાવા પૂરતો એક રોઙ ની સુવિધા ને એમા પણ ભ્રષ્ટાચાર જુના માલકનેશ થી વાંગઘ્રા સુધી ના રોઙ નું અતી નબળુ કામ અમરેલી જીલ્લા ના ખાંભા તાલુકા નું … Read More