ભાલવાય ગામના કોળી સમાજના યુવા આગેવાન દિનેશભાઇ જમોડ ની ભારતીય જનતા પાર્ટીના લાઠી તાલુકાના મહામંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી

કોળી સમાજના યુવા આગેવાન શ્રી દિનેશભાઇ જમોડ ની ભારતીય જનતા પાર્ટીના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના મહામંત્રી બનવા બદલ ખુબ ખુબ શુભકામનાઓ શુભેષ્ક – પરેશ ચૌહાણ – લાઇવ ક્રાઈમ ન્યૂઝ બ્યુરોચીફ … Read More

ખાંભા તાલુકામાં બી.સી.સખીનો વકૅશોપ યોજાયો

ખાંભા તાલુકા પંચાયત માં ચાલતા મિશન મંગલમ યોજના અંતર્ગત બી.સી.સંખીનો વકૅશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં અમરેલીથી સી.એસ.સી.કો.ઓડિનેટર કરશનભાઈ ડાભી દ્વારા બહેનોને પગભર થવા અને બેંકની સેવા ગામડાઓમાં ધરબેઠા મળી રહે … Read More

Translate »
%d bloggers like this: